Corona Virus ની ગર્ભવતી મહિલાઓ પર કેવી અસર જોવા મળી શકે છે?

4 Просмотры
Издатель
કોરોના વાઇરસની અસર વિવિધ વર્ગના લોકોને જુદી જુદી રીતે થાય છે. વૃદ્ધ તેમજ બાળકો પર તેની અલગ અસર અને યુવાનો પર તેની અલગ અસર જોવા મળી છે. ત્યારે ગર્ભવતી મહિલા પર કોરોના વાઇરસની કેવી અસર થાય છે? આ મામલે બીબીસી ગુજરાતી સાથે વાત કરી ડૉ. શેરૂ જમીનદારે જેઓ અપોલો હૉસ્પિટલમાં વરિષ્ઠ ગાયનેકૉલૉજિસ્ટ તરીકે ફરજ બજાવે છે.

#coronavirussurat #coronainsurat #coronaingujarat #coronadeath

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website :
Facebook :
Instagram :
Twitter :
JioChat Channel : BBC Gujarati
Helo : BBC News ગુજરાતી
ShareChat : bbcnewsgujarati
Категория
Декор своими руками
Комментариев нет.